ગણેશચતુર્થી નિમિતે મંદિરમાં ભક્તોની ભીડ | અમિત શાહ ફરી આવશે અમદાવાદ

2022-09-03 12

ગણેશચતુર્થી નિમિતે મંદિરમાં ભક્તોનો ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ગુજરાતમાં ચુંટણી નજીક આવતા નેતા ઓના આટા ફેરા વઘી ગયા છે. ત્યારે અમિત શાહ ફરીથી અમદવાદ આવી રહ્યા છે. અને દિવસેને દિવસે ચુંટણીનો માહોલ જામી રહ્યો છે.